સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિઊર્જા $K = K_0 \cos^2(\omega t)$ છે. સ્થિતિઊર્જાનું મહત્તમ મૂલ્ય અને કુલ ઊર્જા અનુક્રમે કેટલા હશે?

  • A
    $K_0, K_0$
  • B
    $K_0, 2K_0$
  • C
    $K_0/2, K_0$
  • D
    $0, 2K_0$

Explore More

Similar Questions

એક રેખીય હાર્મોનિક ઓસિલેટરની કુલ યાંત્રિક ઉર્જા $300 \ J$ છે. જો મધ્યમાન સ્થાને તેની સ્થિતિ ઉર્જા $100 \ J$ હોય,તો $x = +\frac{A}{\sqrt{2}}$ સ્થાને તેની ગતિ ઉર્જા શોધો. ($J$ માં)

Difficult
View Solution

$4 \,kg$ દળ ધરાવતો એક કણ $SHM$ કરી રહ્યો છે. તેનું સ્થાનાંતર $y=8 \cos [100 t+\pi / 4] \,cm$ સમીકરણ દ્વારા આપવામાં આવે છે. તેની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે ($\,J$ માં)?

એક કણ તેના મધ્યમાન સ્થાનથી શરૂ કરીને સરળ આવર્ત ગતિ કરે છે. જો કણનો આવર્તકાળ $1.5 \ s$ હોય,તો તે લઘુત્તમ સમય શોધો જ્યારે કણની ગતિઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર $3: 4$ થાય.

સરળ આવર્ત ગતિ કરતા કણ માટે,જ્યાં સ્થાનાંતર કંપવિસ્તારના અડધા જેટલું હોય તે બિંદુએ ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

સરળ આવર્ત દોલકની સરેરાશ સ્થિતિએ સ્થિતિઊર્જા $2\,J$ છે. જો તેની સરેરાશ ગતિઊર્જા $(K.E.)$ $4\,J$ હોય,તો તેની કુલ ઊર્જા .... $J$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo